વૈદ્ય નિકુલ પટેલ દ્વારા સંચાલિત લાઇફકેર આયુર્વેદમાં આપનું સ્વાગત છે. આપના પ્રશ્નો ના ઉકેલ માટે અમે આપની સેવામાં હાજર છીએ. આપને મૂંઝવતા પ્રશ્નો આપ પૂછી શકો છો. તે માટે આપે રજિસ્ટર થઇને લોગિન પ્રક્રિયા પૂર્ણ કરવી આવશ્યક છે. આભાર. રજિસ્ટ્રેશન માં અગવડતા આવે તો આપ અમને lifecareayurveda@gmail.com પર ઇમેઇલ કરી શકો છો. ડૉ. નિકુલ પટેલ

મારા અંગત જાતીય પ્રશ્નોનું સમાઘાન

asked Sep 15, 2015 in જાતિય મૂંઝવણ by Bhupat Nai
recategorized Sep 15, 2015 by admin
Q 1 A 0 C 0

નમસ્તે સાહેબ,

                    હું ૨૨ વર્ષ નો અપરણીત યુવાન છું. હું તમારી પાસેથી મારા કેટલાક સવાલ ના જવાબ જાણવા માગું છું.મને તમારી પાસેથી આસા અને મારી તમને વિનંતિ છે કે તમે મારા સવાલ ના જવાબ બને તેટલી વહેલી તકે આપશો....

સવાલઃ૧.  મને ૧૨-૧3 વર્ષ ઊંમરમાં મારા સ્તનનો વિકાસ થયો હતો જે આજ દિન સુઘી તેવી જ  અવસ્થા છે જેથી મારી છાતી કોઇ યુવતી ની છાતી જેવી દેખાય છે તો મને  આજના યુગના સામાન્ય નિરોગી યુવકની જેવી કસાયેલી છાતી બનાવવા આયુર્વેદીક ઊપચાર જણાવશો????............................

સવાલઃ૨.  મારા લિંગનું કદ સામાન્ય અવસ્થામા અંદાજે ૨.૫ સેમી થી ૩.0સેમી તથા જાડાઈ અંદાજે ૦.૭ સેમી થી ૧.૦ સેમી અને ઊતેજીત અવસ્થામા અંદાજે ૩.૦સેમી થી ૪.0 સેમી તથા જાડાઈ અંદાજે ૦.૭ સેમી થી ૧.૦ સેમી હોય છે જે મારા શરીર ની ઊંચાઇ (૬ફુંટ ૩ઇંચ) કરતા મારું લિંગ ઘણું નાનું છે તો મારા લિંગનું કદ અને જાડાઈ વઘારવા આયુર્વેદીક ઊપચાર જણાવશો????............................

સવાલઃ૩.  કેમ મારી ઊંમર વઘવાની સાથે મારા અન્ય અંગ ઊપાગોની જેમ મારા લિંગનું કદ અને જાડાઈ વઘતી નથી???

સવાલઃ૪.  મને જલ્દી વિર્ય સ્ખલન થાય છે જેનો કોઇ આયુર્વેદીક ઊપચાર જણાવશો????

સવાલઃ૫.  શું ખરેખર દરેક જુદા જુદા પુરુષ ના લિંગનું કદ અને જાડાઈ જુદા જુદા માપ નું હોય??? અને હોય તો કેમ હોય ???........

    

Share this question

Powered by Lybrate.com

આયુર્વેદ પ્રશ્નોત્તરી વૈદ્ય નિકુલ પટેલ દ્બારા

અમારો સંપર્ક

અથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર

૩૦૭, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ, ફરકીની ઉપર, કૄષ્ણબાગ ચાર રસ્તા,મણીનગર, અમદાવાદ ૩૮૦૦૦૮

ફોનઃ 079-400 80844; +91-98250 40844

સમય - સવારે ૧૦ થી સાંજે ૬.૩૦ (સોમ થી શુક્ર)

ફ્રી આયુર્વેદ ટીપ્સ વૈદ્ય નિકુલ પટેલ દ્બારા

આટલું કરો

Whatsapp No. +91-9825040844 પર “AYU” લખીને આપનું નામ તથા શહેરનું નામ, અને ભાષા મોકલી આપશો.

Like on https://www.facebook.com/atharvaherbalclinic

Follow on https://www.twitter.com/atharvaherbal

210 questions

93 answers

2,237 users

Related questions

1 answer 11,894 views
asked Jan 7, 2014 in જાતિય શિક્ષણ by Ritesh rana
1 answer 20,970 views
asked Jan 18, 2013 in જાતિય મૂંઝવણ by sajidkhan
1 answer 35,738 views
asked Sep 15, 2013 in જાતિય મૂંઝવણ by Swapna
ન્યાયિક ચેતવણી - આ વેબસાઇટ પર આપવામાં આવેલ તમામ માહિતી, પ્રશ્ન, જવાબ, સલાહ વગેરે તમામ માહિતી એ માત્ર આપને માહિતીપ્રદ બનાવવાના હેતુસર છે, તે વૈદ્યકીય સલાહનો પર્યાય નથી. આ માહિતી પ્રમાણે જાતે સારવાર લેતા પહેલા કે અનુસરતા પહેલા આપે ચોક્કસપણે ચિકિત્સકની સલાહ લેવી જોઇએ. આ વેબસાઈટ પર પૂછવામાં આવતા પ્રશ્ન અને મૂકવામાં આવેલ કોમેન્ટને કોઇપણ વ્યક્તિ જોઇ શકે છે અને તેથી તેની વ્યકિતગત ઓળખ અને તેની માહિતીના ઉપયોગ કે દુરુપયોગની જવાબદારી વપરાશકર્તાની રહેશે. વ્યક્તિગત ઓળખ અને તેને છૂપાવી રાખવાની વેબસાઇટ માલિકનિ કોઇ જવાબદારી નથી. આ વેબસાઈટ પરની માહિતી અને તેના વપરાશ એ શરતોને આધીન રહેશે.
...